તસવીરોમાં શૉર્ટમાં અદિતીના મનમોહક અંદાજ પર ફેન્સ ફિદા થયા છે
ઓપન સિલ્કી હેર, સ્માઇલી ફેસ, હાઇ હીલ્સ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે
30 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે
ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે
આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે