Gujarati shops in Varanasi : ‘મોદી અમારા ગામના છે, અમે ભીખ નથી માગતા… અમે કમાઈને ખાઈએ છીએ’: પોલીસે વારાણસીમાં 35 ગુજરાતી દુકાનો હટાવી; મહિલાઓએ કહ્યું- હવે ભૂખ સહન નથી કરી શકતી