India: હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ ને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ૨૦૨૪નું વર્ષ પુરું થઈ ગયું છે ત્યારે આ વર્ષે ૨૦૨૫માં ૨ સૂર્યગ્રહણ તથા ૨ ચંદ્રગ્રહણની મહત્વની ઘટનાઓ બનવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૫માં પણ કુલ ૪ ગ્રહણ થશે. જેમાંથી ૨ સૂર્યગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણ થશે.પરંતુ ભારતમાં માત્ર એક ચંદ્રગ્રહણ જોવા મળશે.
વર્ષમાં થનારું બીજું ચંદ્રગ્રહણ ૭ સપ્ટેમ્બરે Indiaમાં દેખાશે
વર્ષ ૨૦૨૫માં થશેપ્રથમ સૂર્યગ્રહણ ૨૯ માર્ચ ૨૦૨૫ ના રોજ થશે. આંશિક સૂર્યગ્રહણ અને રાત્રે તે ભારતમાં દેખાશે નહીં. . ૨૦૨૫નું પ્રથમ સૂર્યગ્રહણ યુરોપ, રશિયા અને આફ્રિકામાં જોવા મળશે. વર્ષ ૨૦૨૫નું બીજું સૂર્યગ્રહણ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ થશે અને તે ભારતમાં પણ દેખાશે નહીં. આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે અને ન્યુઝીલેન્ડ, પેસિફિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. વર્ષ ૨૦૨૫નું પ્રથમ ચંદ્રગ્રહણ ૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ થશે.
આ સંપૂર્ણ ગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ હોલિકા દહનના દિવસે થશે. પરંતુ ભારતમાં તે દેખાતું ન હોવાથી આ ચંદ્રગ્રહણની ચંદ્રગ્રહણની ભારતમાં કોઈ ર અસર નહીં થાય. આ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા | અને પેસિફિકમાં જોવા મળશે. વર્ષ ૨૦૨૫નું બીજું ચંદ્રગ્રહણ ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ પિતૃ પક્ષની શરૂઆતમાં થશે અને તે ભારતમાં પણ દેખાશે. જેના | કારણે તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં.