pm Modi: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને જેપી નડ્ડા ઉપરાંત રક્ષા મંત્રી અને ગૃહ મંત્રી પણ મંચ પર હાજર હતા.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોએ ફરી એકવાર ભાજપને ખુશ થવાની તક આપી છે. ચૂંટણી પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરતા દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને જેપી નડ્ડા ઉપરાંત રક્ષા મંત્રી અને ગૃહમંત્રી પણ સ્ટેજ પર હાજર હતા.