ન્યાયતંત્રમાં માનવ ચુકાદાને બદલે AIનો ઉપયોગ કરવા સામે ન્યાયાધીશ ગવઈ ચેતવણી આપી, કહ્યુંઃ નૈતિક તર્કનો અભાવ ધરાવતુ મશીન વિવાદોની જટિલતા અને ઘોંઘાટને સમજી શકે ખરાં?