Noel Tata ના પુત્ર નેવિલને ગઈકાલે જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને સર રતન ટાટા ટ્રસ્ટમાં સ્થાન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.