Gujarat: સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જીલ્લાના મહુવા નજીક  દરીયાઈ વ્હેલ માછલીના  એમ્બગ્રીસ નામના પદાર્થના 12 કરોડ 36 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા. એસીપીઅંસુલજૈને મીડિયા સમક્ષ આપી વિગતો  આ પદાર્થ કયા ક્યારે ઉપયોગમાં લેવાવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ ને સાથે રાખી મહુવા પોલીસે પાડયો દરોડો પાડ્યો હતો.