Morbi જિલ્લામાં ભારે વરસાદનાં કારણે માળીયાના હરીપર પાસે મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ-મોરબી હાઇવે બંધ કરાયો હતો, ત્યાં પાણી ઓસરતા અંતે ભારે વાહનો સહિતતમામ વાહનો માટે અવર-જવર ચાલુ કરવામાં આવી હતી. બીજી તરફ ચીખલી ગામે આર્મીનાં જવાનો દ્વારા ખેતમજૂર પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

માળિયા મિંયાણાના ચીખલી ગામની સીમમાં ખેતમજૂર પરિવાર પાણી વચ્ચે ફસાતા આર્મીની મદદથી સફળ રેસ્ક્યુ ઓપરેશન

Morbiની મચ્છુ નદીમાં આવેલા ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આજે ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ | હાઇવે દ્વારા રિપોર્ટ કરતા મંત્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહિવટી તંત્રને હાઈવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

પૂરનું પાણી માળીયા વિસ્તારમાં ફરી વળ્યું હતું. જેમાં માળિયાના હરીપર નજીક મચ્છુ| નદીના પાણી આવી જતા મોરબી – કચ્છ નેશનલ હાઈવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પ્રભારી મંત્રી પ્રફુપાનસેરિયાએઆ મુલાકાત સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આજે વરસાદે વિરામ લીધો હતો અને મચ્છુ નદીના પાણી ઓસરવા લાગ્યા છે, ત્યારે ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગઈકાલની બેઠકમાં નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં

રાપર ગામ નજીક ૧૦૮ ટીમે રસ્તા પરથી વૃક્ષ હટાવીને પ્રસૂતાને સારવાર માટે ખસેડી, બીજી તરફ માળીયા મિંયાણાનાં ચીખલી ગામની સીમમાં મનુભાઈ મેવાડાના શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં | ખેતરમાં રહેતો મજુર પરિવાર પોતાના ઘરે ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો હોય દરમિયાન ધોડાધ્રોઈ નદીના પાણી ખેતર અને આસપાસના વિસ્તારમાં ફરી વળતા દંપતી અને ત્રણ બાળકો સહિતનો પરિવાર પાણીમાં ફસાઈ ગયો હતો. જેની જાણ વહીવટી તંત્રને કરવામાં એમ્બ્યુ.ની આવતા આર્મીના ટ મોકલવામાં આવી હતી અને સાધનોનો ઉપયોગ કરીને પાંચ લોકોના પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો.

ભારે વરસાદ દરમિયાન રાપર ગામની પ્રસૃતાને માળિયા ૧૦૮ એમ્બ્યુલન્સની | ટીમ હોસ્પિટલ લઈ જતી હતી, ત્યારે રસ્તામાં વૃક્ષ પડી ગયું હતું. જેથી રસ્તો બંધ થઇ ગયો હતો. ચાલુ વરસાદે ૧૦૮ માળિયાની ટીમે વૃક્ષને કાપી રસ્તો કરી પ્રસૃતાને જેતપર સીએચસી પહોંચાડી પોતાની ફરજ નિભાવી હતી.