Vikas Padyatra: અમદાવાદ, ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ હતી. જેને આજે ૨૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીનો નવો અધ્યાય રચ્યો હતો ત્યારે રવિવારે મળેલી બેઠકમાં નક્કી કરાયુ હતુંકે, તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે.

૩૫૦૦ કરોડના વિકાસલક્ષી કામોનું લોકાપર્ણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, Vikas Padyatra યોજાશે

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે લીડરશીપમાં સિંચન થયું છે. જે-તે સ્થળના જનહિતકારી સુશાસન સાથે પ્રજાજીવનની સમસ્યાઓના નિવારણ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉદ્યોગ, કૃષિ અને સેવાના સવૉગી વિકાસના અભિગમથી ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. એક સમયે અપૂરતી વીજળી, પાણીની તીવ્ર અછત, પૂરતી આરોગ્ય સેવાઓનો અભાવ, કન્યા શિક્ષણનું ઓછું પ્રમાણ – આવા જે અનેક પડકારો હતા તકમાં પલટવાના સામર્થ્યનું ગુજરાત અને ગુજરાતીઓમાં નરેન્દ્ર મોદીની વિઝનરી સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વ મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ વિકાસ તેને પદયાત્રા યોજાશે.રાજયમાં રૂા.૩૫૦૦ો કરોડથી વધુ રકમના વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.