Vadodara: લોકોની જઠર અગ્નિની શાંતિ અને લોકોના ભોજનની અવિરત ચિંતા સતત માથે લઈ વડોદરા શહેરની સેવામાં લાગેલું ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ) પૂરું પાડવાની ભૂખ્યાને ભોજન પૂરું પાડવાની નિયમ સાથે ૧૦૦૦ દિવસની પૂર્ણાહુતિ કરી છે. આ ૧૦૦૦ દિવસમાં રોજ લગભગ ૫૦૦ થી ૬૦૦ લોકોને ગોત્રી સરકારી દવાખાનાની સામે ઇન્દ્રપ્રસ્થનું રસોડુંના માધ્યમથી સતત ભોજન પૂરું પડે છે.
ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન અને સમગ્ર Vadodara શહેર ગુજરાતમાં એક ઉત્તમ દાખલો ભેસાડતા લઈ અને સેવાની છે. ઈન્દ્રપ્રસ્થ સાચી સેવાનું કામ પરિભાષા બદલી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાથીઓને મફત હોય ગરીબો માટે ચોપડા વિતરણ ઉનાળામાં પગરખા, શિયાળામાં દાભડા, ગરીબો નવા કપડાથી પોતાની દિવાળી ઉજવી શકે એ માટે કપડાઓનું વિતરણ હોય ભોજન સાથે આવા અનેક લોકહિતના કામ ચાલતા રહ્યા છે. Vadodara શહેરની પ્રજા અને તેના વિવિધ દાતાઓ દ્વારા આ સતમાર્ગના સત કાર્યને સતત વધાવી અને સાથે આપી રહ્યા છે
Vadodara: વિદ્યાથીઓ માટે સ્કૂલબેગ, વિવિધ નોટબુકો તથા વિદ્યાથીઓને કામની કીટ કે પછી ઉનાળાના વેકેશન દરમિયાન વિદ્યાથીઓને અને બાળકોને રમવાના સાધનો હોય ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન એ સતત જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી રહ્યું છે ઈન્દ્રપ્રસ્થનું રસોડું આપના ભોજનાલય પરથી જ્યારે ભોજન પીરસવામાં આવે છે ત્યારે ત્યાં આવનાર પ્રત્યેક જરૂરિયાતમંદને મહેમાનગણી આદર સત્કાર સાથે ભરપેટ ભોજન પીરસવામાં આવે છે. સાથે અને ભોજનમાં ઘણી વખત દાળ ભાત, શાકપુરી સાથે છાશ કચુંબર અને મીઠાઈ પણ વિના પીરસવામાં આવે છે.
આ જીતને ઝુંબેશ ભૂખ વિરુદ્ધની ઝુંબેશ વડોદરા શહેરને ભૂખ્યા રહિત બનાવવાની ઝુંબેશ અને ઈશ્વરને સાક્ષી માની કોઈને ભૂખ્યા ન સુવા દેવાના ઈશ્વરના કાર્યમાં નિમિત બન્યા નો ઉદેશ એ જ માત્ર ઇન્દ્રપ્રસ્ય ફાઉન્ડેશનનું લક્ષ્ય છે. ઉનાળા દરમિયાન ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રપ્રસ્થનું રસોડું પરથી સતત ૪ મહિના સુધી ૩૨૦૦૦ થી વધુ લીટર મસાલા છાસનું વિતરણ કરવામાં આવે છે. જાહેર માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ગરમીથી રાહત મળે છે.
Vadodara: તાજેતરમાં આપણે જયારે દિવાળીનો મહાપર્વ ઉજવી રહ્યા છે ત્યારે બજારમાં ઝગમગતી લાઈટો દીવાઓ અને મીઠાઈઓ જોઈ ગરીબ માણસનો જીવ અને મન પણ દિવાળી ઉજવવા માટે આકર્ષિત થાય પણ અસહ્ય મોંધવારીને કારણે તેઓ માટે આ ઉજવણી લગભગ અશક્ય બની જાય છે. એવા સમયે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકો યુવાનો અને શ્રમિકો માટે દિવાળી ઉજવણી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કીટમાં દિવાળીના મનગમતા ફરસાણો મીઠાઈ દીવા તથા અન્ય સામગ્રી અને એ પણ એટલી સંખ્યામાં કે એક નાનો સમગ્ર પરિવાર દિવાળીનો તહેવાર આ કીટ થી ઉજવી શકે છે. ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ૪૫૦૦ કીટનું વિતરણ વડોદરા શહેર અને હાલોલ જિલ્લામાં કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ ઓકિસજનની સુવિધાઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે દવા પૂરી પાડવામાં પણ આવી છે. ગોત્રી સરકારી દવાખાનાની સામે ઈન્દ્રપ્રસ્થનું રસોડું રોજ ભોજન પુરું પાડે છે, રસોડે આવનારને આદર સાથે ભોજન પીરસાય છે