Dhoraji: સૌરાષ્ટ્ર ભરના હિન્દુ મુસ્લિમોની આસ્થાનું કેન્દ્ર અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ગરીબોના બેલી હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાનીના ઉર્ષના મેળાની તા. ૨૮થી ચાર દિવસ સુધી શાનદાર ઉજવણી એકતા અને વિવિધતા સાથે કરવામાં આવશે.
Dhoraji: ચાર દિવસ સુધી ઉર્ષના મેળાનું આયોજન દરગાહ શરીફથી પ્રારંભ થઈ લાખાપીર
આ બાબતે માહિતી આપતા દરગાહ, જે શરીફ ના ખાદીમ પીર એ તરિકત સૈયદ મેઇન મહેમુદ મિયા મોહંમદ હુસેન મિયા એ કલાકે જણાવેલ હતું કે તા ૨૮ નવેમ્બર ગુરુવાર થી ઉર્ષના મેળાનો પ્રારંભ થશે .૪ દિવસ સુધી ઉર્ષની ખુબજ એકતા અને વિવિધતા કેન્દ્ર સાથે ઉજવણી કરવામાં આવશે. ઉર્ષ ના ૪| સુધી દિવસ સુધી દરોજ સાંજે ખાદીમ દરગાહની ફૂલ ઉપસ્થિતિમાં સલામી બાદ માં દુઆ-એ- ખેર અને રાત્રે ૧૦ કલાકે મહેફિલ મિલાદ તા શરીફ સહિત ના કાર્યકર્મ યોજાશે. તા ૨૮ નવેમ્બર ગુરુવાર ના રોજ બપોરે ૩ અને કલાકે દરગાહ શરીફના ખાદીમની બાદ ઉપસ્થિતિમાં ખાદીમ દરગાહ નું સન્માન અને બાદમાં વિશાળ સંદલ શરીફ નીકળશે.
બજાર, ત્રણ દરવાજા થઈ ને રાત્રે ૮ દરગાહ શરીફ પર પૂર્ણ થશે . સંદલ શરીફમાં જંબુરના સીદી બાદશાહ કલાકારોનું આદિવાસી નૃત્ય આકર્ષણનું બનશે ઉર્ષ ના મેળામાં ચાર દિવસ હિન્દુ મુસ્લિમો દરગાહ શરીફ પર ચાદર ચડાવી અને શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવશે. ઉર્ષના અંતિમ દિવસે ૨ નવેમ્બર સોમવારે વહેલી સવારે દરગાહ શરીફને ગુસલ શરીફની રસમ સવારે ૮ કલાક ફુલ શરીફની રસમ ઉર્ષ મેળાની પુર્ણાહુતિ થશે . ઉર્ષના મેળામાં પધારવા દરગાહ શરીફના ખાદીમે યાદીમાં જણાવેલ છે.