Jamnagar શહેરમાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાનાં ભેદ ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરીને બે નામચીન આરોપીને ઝડપી લીધા હતા અને બંને પાસેથી રૂ.સાડા સાત લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

એક શખ્સની Jamnagar, રાજકોટ, અમદાવાદમાં ૨૦ જેટલી ચોરીના ગુનામાં સંડોવણી, બીજા સામે બે ગુના

Jamnagarસીટી-એ ડીવી. પો.સ્ટે.ના આપ્યો હોવાની કબુલાત આપી હતો. પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ પોલીસ સ્ટાફ રૂ. પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ તથા સ્ટીફને બાતમી મળી હતી કે છએક મહીના પહેલાની જામનગરમાં ઘરફોડ| ચોરીનો બનાવનો આરોપી એજાજ શેખ કુલ તથા તોહીતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન | શેખ હાલ મોરકંડા રોડ સનસીટી-૧ સોસાયટીના ગેઈટ પાસે કોઈ ગુન્હાને અંજામ આપવા ઉભા છે. તે હકીકતના આધારે પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા.

બંને આરોપીઓની પુછપરછમાં પોતે બન્નેએ થોડા દિવસ પહેલા જ ચોરીનાં એક બનાવને અંજામ ચોરી બન્ને આરોપીઓ પાસેથી કુલ રોકડા ૨,૪૭,૦૦૦ તથા સોનાના બે ચેન સોનાનો ઢાળીયો મળી કુલ કિ.રૂ. ૫,૦૩,૬૦૦ના સોનાના દાગીના તથા મો.ફોન નંગ-૬ કિ.રૂ. ૧૯,૨૦૦ મળી ૭,૬૯,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે. આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ શેખ કે જેના વિરૂધ્ધ ૨૦ ગુનાઓ દાખલ થયેલ છે. જેણે જામનગર, રાજકોટ અને અમદાવાદમાં ૨૦ જેટલી ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જ્યારે બીજા આરોપી તોહિતખાન સામે પણ જામનગર શહેરમાં અંગેના બે ગુના નોંધાઈ ચૂક્યા છે