રાજનીતિમાં બાળ ઠાકરેથી લઈ આદિત્ય ઠાકરે સુધી ઠાકરે પરિવારના લોકો સામેલ છે. ત્યારે આ પરિવારના એક સદસ્યએ અલગ રસ્તો પસંદ કર્યો છે. તે બાળ ઠાકરેનો પૌત્ર એશ્વર્ય ઠાકરે છે.

રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો વર્ષોથી છે, બાળ ઠાકરેથી શરૂ થયેલી રાજનીતિ ૩ પેઢીઓમાં જોવા મળી રહી છે. રાજકારણમાં ઠાકરે પરિવારના દરેક સભ્યની એક અલગ ઓળખ છે. માતો શ્રીમાં જન્મલેનાર દરેક બાળકની ઓળખ રાજકરણ સાથે જોડાયેલી છે, પરંતુ આ પરિવારના જન્મ લીધા બાદ પણ રાજકારણથી દુર પોતાનું કરિયર બનાવી રહ્યા છે. સંબંધોમાં આ વ્યક્તિ બાળ ઠાકરેનો પૌત્ર છે અને સ્મિતા ઠાકરે અને જયદીપ ઠાકરેનો દિકરો એશ્વર્ય ઠાકરે છે.
એશ્વર્ય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તેમ છતાં સોશિયલ મીડિયા પર તેના ઓછા ફોલોઅર્સ છે. તે પોતાના અકાઉન્ટ પર પોલિટિકલ કેમ્પન ચલાવતો નથી. તે પોતાનો એકથી એક શાનદાર ફોટોશુટ જોઈ શકો છો. આ સિવાય તેના ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળશે. એશ્વર્ય ઠાકરે રાજકારણથી દુર બોલિવુડમાં પોતાની એન્ટ્રી કરવા માંગે છે. તેના ડાન્સનું ટેલેન્ટ કોઈ બોલિવુડ અભિનેતાથી ઓછી નથી.
- छत्तीसगढ़ की खबरें पढ़ने यहां क्लिक करें
- उत्तर प्रदेश की खबरें पढ़ने यहां क्लिक करें
- लल्लूराम डॉट कॉम की खबरें English में पढ़ने यहां क्लिक करें
- खेल की खबरें पढ़ने के लिए यहां क्लिक करें
- मनोरंजन की बड़ी खबरें पढ़ने के लिए करें क्लिक