Rajkot-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે ‘માતૃદેવો ભવ પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવા રેતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ વડીલો માટે રૂા.૩૦૦ કરોડના ખર્ચે ૩૦ એકર વિસ્તારમાં ભારતનું સૌથી મોટું ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ નિર્માણ નિર્માણ પામશે.
Rajkot: માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૦ એકરમાં તૈયાર થવાના સદભાવના વૃધ્ધાશ્રમમાં ૫૦૦૦ સુરતમાં મીડિયા સાથે વાતચિતમાં જે વડીલો માટે વ્યવસ્થા થશે. હિંન્દુ ધર્માચાર્ય મહાસભાના સમગ્ર આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના રાખી સંરક્ષક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે વર્તમાન ખાતે સમયમાં માતૃદેવ ભવધ ‘પિતૃ દેવો ભવ’ વૃધ્ધો આવી ભાવનાનો પણ હ્રાસ થયો છે. એક જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી જઈ એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની પરમ માંગ છે.
વડીલોના અંતરના આશીવાદ ગુજરાતના તેમજ વિશેષ રીતે રાજકોટના ધર્મપ્રેમી, સેવાભાવી ઘતાઓના દાનની સરવણીને ધ્યાનમાં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ હવે રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ૩૦ એકર જમીનમાં-૫૦૦૦ જેટલા રહી શકે તેવા ૧૪૦૦ રૂમોવાળા વિશાળ વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવા રહ્યું છે. આ સંદર્ભે રાજકોટમાં ૨૩ નવેમ્બર થી ૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી પૂજ્ય સંત શ્રી મોછરી બાપુની સમકથાનું આયોજન કરવામાં આવ્યું છે.