Thangadh: રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગરનાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની વાત સાથે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ‘નોર્મલ ડિલેવરી થઈ જશે’ કહીને ડોક્ટરોએ ઓપરેશન કરી નાખ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
Thangadh: મળતી વિગતો પ્રમાણે થાનગઢની માં ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ મિડીયા સમક્ષ જણાવ્યું કે વિનુબેન પનારાને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું અને તેમાં બેદરકારી રહેતા અમદાવાદ ખાતે જીવન મરણ વચ્ચે ખાય છે. વધુમાં પરિવારે આક્ષેપ કર્યો કે ઘરકામ કરતી સગર્ભાની દવા થઈ જતા પરિવાર ખાનગી લઈ ગયેલ, જ્યાં ડિલિવરીનો હજી બાકી હોવા છતાં પણ દ્વારા દાખલ કરી દઈને પરિવારજનોને નોર્મલ ડિવિલરી થઈ જશે, સિઝેરિયન કરી દેવામાં આવ્યું હતું.
સિઝેરિયન બાદ પ્રસુતાની તબિયત લથડી જતાં ૨૪ કલાકે જણાવ્યું કે ‘હવે કેસ બગડ્યો છે, અમારા હાથમાં નથી તમે બીજા દવાખાને લઈ જાવ.’ જેથી હાલ | ચિંતાગ્રસ્ત પરિવારજનો પહેલા પ્રસુતાને ઝોલા સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદની છે હોસ્પિટલ ખાતે લઈ જતાં હાલ તબીયત પૂર્ણ નાજુક છે. જેની પાછળ તબીબની હોસ્પિટલમાં બેદરકારીનો ગંભીર આક્ષેપ કરીને સમય | ડોક્ટર વિરૂદ્ધ પોલીસમાં ગુનો દાખલ હોસ્પિટલ કરવા લેખિત અરજી આપતા પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હોવાનું કહી જાણવા મળે છે.