Suratના ઉધના રેલવે સ્ટેશન નજીક મહાવીર માર્કેટના પાકીંગ પાસે બાઈક હટાવવા બાબતેં ગાળો આપનાર યુવાનની રીઢા ગુનેગારે ચપ્પુ મારી હત્યા કરી હતી.ઉધના પોલીસે રીઢા ગુનેગારની અટકાયત કરી છે.

Surat: ભાઇની ઈલેકટ્રીકની દુકાને આવેલા સુભાષ ખટીકે ત્યાં પાર્ક બાઇક હટાવવા ગાળો આપતા રીઢા નીરજકુમાર ચમારે ચપ્પુ મારી દીધું

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી મુજબ સુરતના ડીંડોલી મધુરમ સર્કલ રહેતા અને સહારા દરવાજા ખાતે અનાજની દુકાનમાં નોકરી કરતા ૪૩ સુભાષભાઈ લાલચંદ ખટીક આજે સાંજે વાગ્યાના અરસામાં પોતાની બાઈક ઉધના રેલવે સ્ટેશન નજીક મહાવીર સ્થિત ભાઈની ઈલેક્ટ્રોનીક્સની દુકાને ગયા હતા.ત્યાં પાર્કિંગમાં જવાના રસ્તા ઉપર એક બાઈક પાર્ક કરેલી હોય તેમણે ત્યાં ઉભેલા યુવાનને ગાળ આપી બાઈક હટાવવા કહ્યું હતું.તે યુવાને બાઈક મારી નથી તેમ કહ્યું હતું છતાં સુભાષભાઈએ તેને ફરી ગાળ આપી હતી અને હમણાં તને બતાવ છું.

તેમ વિગતો, અંદર જઈ બાઈક પાર્ક કરી પરત આવ્યા પાસે | હતા. બાદમાં તેમણે યુવાન સાથે ઝઘડો કરતા સસ્તા યુવાને પોતાની પાસેની છરી સુભાષભાઈને વષીય મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી. હુમલો પાંચ કર્યા બાદ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. આ લઈ તરફ સુભાષભાઈને સારવાર માટે મહાવીર માર્કેટ | હોસ્પિટલમાં ખસેડાયા હતા.પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ઉધના પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી હુમલો કરી ફરાર થયેલા રીઢા ગુનેગાર ડીંડોલીના નીરજકુમાર ગંગાપ્રસાદ ચમારની અટકાયત કરી હતી. વધુ તપાસ પીઆઈ કહી / એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.