Surat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે આજે સુરતમાં ચાતુર્માસ ગાળતા યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શ્રાવકોને સંબોધનમાં જણાવ્યું હતું કે, આદર્શ અમારા પૂર્વજોએ અમારી સમક્ષ મુકયા છે. ભારત વર્ષ ક્યારેય યુદ્ધ ઉત્તપન્ન કરતું નથી.
Surat: માણસ અનુશાસનનું પાલન કરશે તો સુખી રહેશેઃ મૌન રહો, ક્યાં કેટલું બોલવું તેના માટે સંયમ રાખવો ખૂબ જરુરી છે
Surat: મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું, માટે જરૂરી છે, જાઁ માણસ પોતાના કે, ભારત વર્ષ હંમેશાં મોટું રહ્યું છે. અમારી જોડે યુદ્ધ યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે અમે મદદ કરીએ છીએ. અમે માર ખાતા નથી પરંતુ કોઈને મારવા પણ દેતા પહેલા નથી.પાકિસ્તાને કારગિલ સમયે આક્રમણ ત્યારે કર્યું હતું અમે ધારતે તો સમગ્ર પાકિસ્તાન કરતો પર ભારત આક્રમણ કરી શકતું હતું, પણ પણ ઘણી સેનાએ જ્યાં ગરબડ હતી ત્યાં જ હુમલો| દિવસે કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ત્યારે દુનિયામાં લોકો શાંતિથી નથી રહેતા, આજે ગયો દુનિયામાં વાર ચાલી રહ્યું છે.ભૌતિક સુખ કરશો હોવા છતાં આજે માનવી દુઃખી છે.
એનું કેટલું મુખ્ય કારણ લોકો પોતાના જે નિયમો છે તે તેના ભૂલી ગયા છે, અનુશાસન પ્રત્યેક વ્યક્તિ અનુશાસનનું પાલન કરશે તો તે સુખી રહેશે. આજે મોબાઈલ આવવાના કારણે પરિવારમાં એકબીજા સાથે વાત નથી કરતા. જ્યારે મોબાઇલ ટેકનોલોજી ન હતી આખો પરિવાર એકબીજા જોડે સંવાદ હતો. આજે આ મોબાઈલ ના કારણે બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કામ કરીને ઘરે આવી જમવા બેસીએ પરિવારનો સંવાદ આજે ગાયબ થઇ છે. અત્યારે આચાર્યજીએ જે કહ્યું તે તો આગળ વધશો. મૌન રહો ક્યાં બોલવું તે તમારે નક્કી કરવાનું છે. માટે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જીવનમાં આપોઆપ બદલાવ થશે.