Surat: આઠ આઠ વર્ષ સુધી ઘણા ડોકટરો અને અલગ અલગ પ્રકારની થેરાપીઓ કરાવવા છતાં કોઈ સુધારો ન જણાતો હતો. વ્યારાના આ દંપતી કે જેમાં પિતા પોતે ફાર્મસીસ્ટ હોવા છતાં અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં પોતાના બાળકની સમસ્યાનો કોઈ ઉકેલ ન હોવાથી હતાશ હતાં. કયાંકથી તેમને ડો. કૃણાલ કોસાડાની હોમિયોપેથી સારવારની જાણ થતાં તેમણે સંવેદના હોમિયોપેથી, સુરત સેન્ટરને સંપકે કર્યો. જયારે તેઓ આવ્યા ત્યારે બાળકની સમજણમાં મમ્મીને મમ્મી અને પપ્પાને પપ્પા કહેવાની પૂરતી સમજ હતી નહિ. બાળક જો સ્કૂલમાં ટીચર ને મળીને આવે તો તેના પપ્પાને પણ ટીચર કહીને બોલાવે ૨ અને વાકયો બનાવતા પૂણ આવડે નહિ.

Surat: તેની મૂળભૂત તાસીર જ સમજીને બાળકનાં મગજના વિકાસની ડો. કૃણાલ સરે સારવાર શરૂ કરતા માત્ર ૨ મહિનામાં જ બાળકની આ સમજણ પૂર્ણ વિકસિત, મથી અકેયો બળાવતો. થયો. ઓટિઝમ, અતિચંચળતા, મંદ વિકાસ, જીનેટિક સિદ્ધોધ ધરાવતા બાળકોમાં ડો. કૃણાલ કોસાડા છેલ્લા ૨૧ વર્ષોથી કાર્યરત છે અને દેશ વિદેશનાં ઘણા બાળકો તેમની સારવારનો લાભ લઈ રહયા છે. ઉલ્લેખનીય છે ડો. કૃણાલ કોસાડા જર્મની, અમેરિકા, તકી અને ગ્રીસ જેવા દેશોમાં પોતાનું સંશોધન રજૂ કરી ચૂકયા છે. આવા જ એક તબીબ દંપતિનું સંતાન છે જેને મગજની જન્મજાત ઈજાના કારણે પગના સ્નાયુઓ નબળાં હોવાનાં કારણે કમરથી નીચેનાં ભાગમાં બેલેન્સ ન હોવાથી ચાલવામાં તકલીફ રહેતી હતી, જે બાળકની હોમિયોપેથી સારવાર બાદ બાળકનું બેલેન્સ અને સ્નાયુઓ મજબૂત થવાથી બાળક દોડતું થઈ શકયું.

આવા જ બીજા એક કિસ્માં અમદાવાદનું ૪.૪ વર્ષનું ઓટીઝમ ધરાવતું બાળક ૧.૫ વર્ષથી અન્ય સારવાર કરાવ્યા બાદ કોઈ પણ પરિણામ ન મળતા જયારે સંવેદનામાં આવ્યું ત્યારે વધારે પડતી અતિચંચળતા, સતત વ્યાકુળતા ધરાવતું હતું. સમજણનો અભાવ તથા બોલત નહી હતું. માત્ર ૧૫ મહિનાની ડૉ.કૃણાલ સરની હોમિયોપેથી સારવારથી આજે બાળક શાંત થઈને બેસતું થયુ, સ્થિર, સમજું ન અને અક્ષરોનું ઉચ્ચારણ કરતું થયું. અવાડ, ઘસરન પે બિસાઇટો. ફુલણાલ autismhomeohelp.com પર જોઈ શકાય છે. ડો. કુણાલ કોસાડા સર ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મહિનામાં ૨ દિવસ અમદાવાદ સેન્ટર પર હાજર રહેશે. ડો. કૃણાલ કોસાડા નો સંપર્ક સુરત ખાતે 7874876777 પર અને અમદાવાદ સેન્ટર ખાતે 98986 48777 થઈ શકશે.