Suratમાં આગના વધુ બે બનાવમાં સિંગણપોર ચાર રસ્તા પાસે આજે મંગળવારે બપોરે ખાનગી હોસ્પિટલ પાસે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠતા નાસભાગ થઇ જવા પામી હતી. જયારે બીજા બનાવમાં પાલમાં આજે સવારે એક ઝુપડામાં લાગેલી આગની જ્વાળ આજુ બાજુના બે ઝુપડા લપેટમાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી.

Surat: પાલમાં એક ઝુપડામાં લાગેલી આગની જજ્વાળાએ બાજુના બે ઝુપડા લપેટમાં લીધા

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ વાયરીંગ, સિંગણપોર ચાર રસ્તા પાસે દિપ ચિલ્ડ્રન થયુ હતુ. હોસ્પિટલ આવેલી છે. જોકે આજે મંગળવાર બપોરે આ હોસ્પિટલની વાન એમ્બ્યુલન્સ બહારથી હોસ્પિટલ પાસે ડ્રાઇવરે પાર્ક કરી હતી. બાદમાં થોડા સમયમાં જ એમ્બ્યુલન્શમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જેથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ થઈ જવા પામી હતી. તે સમયે ત્યાંથી પસાર થતા મ્યુનિ. સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતો માર્શલ જયદીપને નજર પરત તરત ઉભી રહી ગયો હતો અને હોસ્પિટલના ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવાનો પ્રયાશ કરતો હતો. કોલ મળતા ફાયર લાશ્કરો ત્યાં પહોચીની કામગીરી કરતા થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

જયારે આગના લીધે એમ્બ્યુલન્સનું સ્ટ્રેચર, સિટ, નુકશાન બટરી સહિતને વસ્તુઓને નુકશાન આ બાનવમાં કોઈ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું. બીજા બનાવમાં પાલગામાં તળાવ પાસે પાણી ટાંકી નજીક એક લાઇનમાં છ જેટલા કાચા ઝુપડામાં 1 શ્રમજીવી રહે છે. જોકે શ્રમજીવીઓ મજુરી કામ અર્થે ગયા હતા. બાદમાં વચ્ચેના એક ઝુપડામાં કોઈ કારણસર આગ ભડકી ઉઠી હતી. જોકે આગની જ્વાળા આજુબાજુને ઝુંપડાને લાગી હતી. જેના લીધે ત્યાં ભાગદાડ થઈ જવા પામી હતી. કોલ મળતા ફાયરજવનો ત્યાં પહોચીને થોડા સમયમાં આગ બુઝાવી હતી. જેના લીધે આજુબાજુના ઝુપડાના ઘરવકરી, માલ સામાન બચી ગયો હતો. જોકે એક ઝુપડામાં ઘરવકરી, કપડા સહિતની ચીજવસ્તુઓને થયુ હતું