Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી જેને દાદા કહે છે તે ઘરની સામે જ રહેતા અને એકલવાયું જીવન જીવતા ૬૪ વર્ષના સગા કાકાએ બાળકીના ગુપ્તાંગમાં આંગળી નાંખી દુષ્કર્મ કર્યું હતું. તું.બાળકીને ગુન્હેગમાં ઈજા થતા સતત દુખાવો થતો હોય અને પેશાબમાં લોહી આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા 1 બાદ કાપોદ્રા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંપી નરાધમ વૃદ્ધ કાકાની ધરપકડ કરી હતી.
Surat: બાળાને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા : રક્તસ્ત્રાવ અને દુઃખાવો થતા સિવિલમાં લવાઈ
Surat: નરાધમ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતના ક્તારગામ વિસ્તારમાં પત્ની અને પાંચ વર્ષની પુત્રી ઈશા (નામ બદલ્યું છે) સાથે રહેતા ૩૮ વષીય પ્રેમચંદ નામ બદલ્યું છે) મિ કામ કરે છે.તેમના ઘરની સામેના જ રૂમમાં તેમના મોટા ભાઈ રમાપત વૃધ્ધ કાકાની કાપોદ્રા (ઉ.વ.૬૪) ભાણેજ અને અન્ય કુટુંબી સાથે રહેછે. ઈશા રમાપતને દાદા કહીને બોલાવતી હોય અવારનવાર તે ઈશાને રમાડવા લઈ જતા હતા. ગત 13 મી ની બપોરે રમાપત ઈશાને પોતાના રૂમમાં લઈ ગયા બાદ તે જોરજોરથી રડતી હોય પ્રેમચંદ ભાઈના રૂમ પર દોડી ગયા હતા. ઈશા 1 સતત રડતી હોય તેને કારણ પૂછયું તો તે કચું કહેતી નહોતી અને પેટના 1 નીચેના ભાગે દુઃખે છે તેમ કહેતી હોય પ્રેમચંદે વતન ગયેલી પત્નીને ફોન કરી સુરત બોલાવી હતી.
ઈશાના પેશાબમાં પણ લોહી આવતું હોય તેની માતાએ સુરત આવી પોલીસે ધરપકડ કરી પૂછતાં તેકો ઈશારાથી કહ્યું હતું કે દાદાએ પેશાબ કરવાની જગ્યાએ આંગળી નાખી હતી. પ્રેમચંદે રમાપતને પૂછતાં તેણે ના પાડી હતી અને ભાદમાં તે ભાગી ગયો હતો. ઈશાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા તેને દાખલ કરવામાં આવી હતી. બનાવની જીલ થતા દોડી ગયેલી કાપોદ્રા પોલીસે પ્રેમચંદની ફરિયાદના આધારે વષીય રમાયત વિરુદ્ધ ગુનો નોંધી બાદમાં તેની ધરપકડ કરી હતી.હાલ ઈશાને પણ હોસ્પિટલમાંથી રજા આપી છે. વધુ તપાસ સેકન્ડ પીઆઈ એમ.આર સોલંકી કરી રહ્યા છે.