Surat માંગરોળ તાલુકાના મોટા બોરસરાની સીમમાં તરૂણી પર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં સંડોવાયેલા યુપીવાસી આરોપી રામસજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માની ધરપકડ કરી આજે ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે સુરતની પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ સ જજ વિનોદ વી.પરમારની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને પાંચ દિવસના એટલે કે ૧૭ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

Surat: યુપીવાસી આરોપીના કોસંબા પોલીસે ૯ કારણો રજુ કરી આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા

Surat: આ ઘટનામાં પોલીસે આરોપી મુન્ના / ગયો ઉર્ફે ખલબલી કરબલી પાસવાન તથા શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસીયાની ગઈ તથા તા.૯મી ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. અલબત્ત આરોપી શિવશંકર કબજે ચોરસીયાનું મેડીકલ તપાસ કરાવવા લઈ જતા તેનું મરણ નિપજ્યુ હતુ.જેથી આરોપી મુન્ના ખલબલી પાસવાન સુરતની પોક્સો કેસોની ખાસ અદાલતમાં રજુ કરીને કોસંબા પોલીસે તા.૧૭ ઓક્ટોબર સુધી એટલે કે ભાગી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે આ કેસમાં પોતાના વતન યુપીમાં ટ્રેન મારફતે ભાગી જવાની પેરવી કરવા છે. દરમિયાન આ રોપી રામસજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માની અમદાવાદથી ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.આજે આરોપી રાજુ વિશ્વકર્માને કોર્ટમાં રજુ કરીને ૯ કારણોસર કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

જેની સુાવણી દરમિયાન સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી ગુના આચર્યા પછી બનાવ સ્થળેથી ભાગી પર હોય ગુનાવાળી જગ્યાએ રિકન્સ્ટ્રકશન પંચનામુ કરાવવાનું છે.આરોપીએ ફરિયાદી ભોગ બનનારના ગળામાંથી ચેન તથા મોબાઈલની લુંટ કરી હોઈ ગુનાના કામે કરવાના છે.

ઓરોપીની ભોગ બનનાર મારફતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં ઓળખપરેડ કરાવવાની છે.આરોપી ગુનો આચર્યા પછી ક્યાં ક્યાં રોકાયો, કોના સંપર્કમા આવ્યો, ટ્રેન મારફતે જવામાં મદદ કોણે કરી તેની તપાસ કરવાની છે.હાલમાં રિમાન્ડ હેઠળ રહેલા આરોપી સાથે ક્રોસ ઈન્ટ્રોગેશન કરવાનું આરોપીના મોબાઈલ ફોનના સીડીઆર મેળવી સહઆરોપીઓ સાથેના સંપર્ક અન્ય સ્થળોએ હાજરની તપાસ કરવાની છે.ગુનામાં વાપરેલા મોટર સાયકલ કબજે તેની માલિકીની ખરાઈ કરવા તથા આરોપી પરપ્રાંતીય હોઈ ભુતકાળમાં આ પ્રકારના ગુના | આર આચર્યા છે કે કેમ તેની તપાસ કરવાની છે. જેને કોર્ટે માન્ય રાખી આરોપી રામસજીવને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ સોંપતો હુકમ કર્યો છે.