Jamnagar હોમગાર્ડ માં ફરજ બજાવતા ૧૫ સભ્યો કે જેઓએ નવરાત્રિ દરમિયાન પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાથી તમામ ૧૫ સભ્યોને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા તાત્કાલિક સાથે ફરજ મોકુફ કરી દેવાયા છે, આ ઉપરાંત એક હોમગાર્ડના જવાન સામ સામે ફોજદારી કેસ દાખલ થયા હોવા છતાં હકીકત છુપાવી હતી અને તેને જેલની સુજા થતાં કુમાન્ડર દ્વારા તેને બરતરફ કરી દેવાયા છે.
Jamnagar: હાલ નવરાત્રિ પર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બજાવવાની વિશેષ નાઇટ ડ્યૂટીમાં પણ બેદરકારી દાખવતા કડક કાર્યવાહી
Jamnagar: અત્યારે તહેવારોની શરૂઆત થઈ ચુકી, છે.! જેમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. જેમાં બહેન-દિકરીઓ મોડે સુધી ગરબા રમી અને પોતાના ઘરે પરત ફરતાં હોય છે. ત્યારે પોલીસની સાથે રહીને કાયદો- વ્યવસ્થામાં મદદ કરવાની જવાબદારી હુકમ હોમગાર્ડઝ સભ્યોની પણ એટલી જ રહેલ છે. હોમગાર્ડઝ સભ્યો કાયમ રાત્રી અને દિવસ વર્ષથી ફરજો બજાવતા હોય છે.! પરંતુ જ્યારે કોઈ તેની તહેવારો હોય ત્યારે., તે દરમિયાન કોઈ જિલ્લા અનિચ્છનીય બનાવ ન બનેતે માટે હોમગાર્ડઝ એ સભ્યોએ સતર્ક રહીને સમયસર પોતાની ફરજ બજાવવાની હોય છે.
જેમાં બેદરકારી દાખવવી ખુબ જ ગંભીર બાબત ગણાય.! વધુ આવી બેદરકારી દાખવનાર જામનગર સીટી એ યુનિટના ૯-નવ., સીટી બી યુનિટના ૩-ત્રણ અને સીટી સી એ યુનિટના ૩-ત્રણ મળી એમ કુલ ૧૫-પંદર હોમગાર્ડઝ સભ્યોને નવરાત્રી ફરજ અને નવરાત્રિ સમયે રાત્રિ ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી એલ સરવૈયાએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો કયી છે.
આ ઉપરાંત અન્ય એક હોમગાર્ડઝ સભ્ય પર છેલ્લા ચાર પાંચ ફોજદારી કેસ ચાલતો હોવા છતાં હકિકત પોતાની સીટી ઓફિસ અને કચેરીથી છુપાવી રાખેલ હતી અને કેસમાં એક વર્ષની સજા થતાં પકડ વોરંટના આધારે જેલમાં મોકલી દેવામાં આવતાં અને ૪૮-અડતાલીસ કલાકથી સમય જેલમાં વિતાવેલ હોય અને નામદાર કોર્ટે સજા ફટકારેલ હોય હોમગાર્ડઝ એક્ટની કલમ ૬(ખ-૧) મુજબ હોમગાર્ડઝ સભ્યને દળ માંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.!