Surat, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર કાગ સ વસ શરૂ કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઓફ ઇન્ડિયા કાગી લોજિસ્ટીકસ એન્ડ એલાઇડ સ વિસસ અને સુરત-મુંબઇ વચ્ચેના બિસ્માર હાઇવેને તાત્કાલિક રીપેર કરવા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે.

ટેક્સટાઈલ, ડાયમંડની સાથે અન્ય ઉદ્યોગ પણ વિકસી રહ્યા છે પણ એક્સપોર્ટ માટે મુંબઈ સુધી લંબાવવું પડે છે ઃચેમ્બર ઓફ કોમર્સ

ગુજરાત રાજયનું આર્થિક પાટનગર ગણાય છે અને દેશ-દુનિયામાં ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય| છે. Suratમાં માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ જ નહીં પરંતુ કેમિકલ, જેમ એન્ડ જવેલરી, ફાર્મા, એવા કલ્ચર, હોર્ટિ કલ્ચર સહિતના ઉદ્યોગો પણ ઝડપથી ડેવલોપ થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં સુરતથી સેમ્પલથી લઈ ફિનીશ્ડ ગુડ્સ વિદેશ મોકલવામાં આવે છે પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાટે એર કાગ સર્વિસના અભાવે ગુડ્સને વાયા મુંબઇ થઇ મોકલાવાની ફરજ પડે છે. જેથી સમયનો બગાડ થવાની સાથે આર્થિક બોજ પણ વધે છે. ખાસ કરીને ફળ, કેમિકલ કે ફાર્માની કેટલીક દવાઓ ચૌક્કસ સમય મર્યાદામાં મોકલવાની હોય છે.

જેથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને એર . કાગી સર્વિસ નહીં હોવાથી ઉદ્યોગકારોને વાયા મુંબઈ સુધી લંબાવવું પડે છે. જેથી સમયની સાથે આર્થિક બોજ પણ ઘટે તે હેતુથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાગી લોજિસ્ટીકસ એન્ડ એલાઈડ સર્વિસિસ કંપનીના ચીફ એકઝીકયુટીવ અજય કુમાર ભારદ્વાજને રજૂઆત કરવામાં આવી છે. જયારે છેલ્લા કેટલાક સમયચી સુરત-મુંબઇ હાઇવે બિસ્માર થઈ ગયો છે. ૨૮૦ કિલોમીટરનું અંત્તર કાપતા સામાન્યપણ પ કલાક લાગે છે પરંતુ બિસ્માર રોડને કારણે ૮થી ૯ કલાક લાગી રહ્યા છે. જેથી સમયના બચાવની સાથે ઇંધણનો પણ બચાવ થાય તે હેતુથી ઝડપથી હાઈવેને રીપેર કરવાની માંગ પણ કરી છે.