Rajkot: મુંબઈ નજીકના પાલઘરમાં ગુજરાતી વૃદ્ધ તેમની પત્ની માનસિક અને લાશ મળી હતી. પોલીસે તેમની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી બીમારીથી પીડાતી પુત્રીની હત્યા કરાયેલી સડી ગયેલી આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે.
માતા, પુત્રીની લાશ પતરાની પેટીમાં હતીઃ એક પુત્ર વિરાર, બીજો Rajkot રહે છે, પિતા ફોન ન ઉપાડતા હોવાથી પુત્રએ ઘરે આવીને તપાસ કરી તો લાશ મળી
Rajkot: પાલઘરના વાડા પોલીસ સ્ટેશનની, સિનિયર પોલીસ ઈન્સ્પેકટર કીન્દ્રેએ જણાવ્યું હતું કે પાલઘરના વાડા તાલુકમાં નેહરોલી ખાતે ગઈ તા. ૨૯મી ઓગસ્ટના રોજે ઘરમાં જમીન પર મુકુંદ બેચરદાસ રાઠોડ (ઉ.વ.૭૫) તથા પતરાની પેટીમાં તેમની પત્ની કાંચન (ઉ.વ.૭૨) અને તેમની દીકરી સંગીતા ( ઉ.વ. બાવન)ની લાશ મળી હતી. લાશ સડી ગયેલી હાલતમાં હતી. આથી તેમની હત્યા કેવી રીતે કરવામાં આવી તે જાણી શકાયું નથી.
મૃતક સંગોતાના આશરે ૧૫ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. તેની માનસિક સ્થિતિ સારી નહોતી. આ પરિવાર પાસે રોકડ રકમ કે દાગીના નહોતા. તેમને કોઈની સાથે ઝઘડો પણ નહોતો. આથી હત્યાનું કારણ જાણી શકાયું નથી.
પોલીસ કોન્સ્ટેબલ ગોસારણેએ કહ્યું હતું કે, મૂળગુજરાતનો રાઠોડ પરિવાર વરસોથી અહી રહેતા હતા. વૃદ્ધદંપતીનો પુત્ર પંકજવિરારમાં અને બીજો પુત્ર સુહાસ Rajkotમાં રહે છે.
વિરારમાં રહેતો પુત્ર પંકજ ૧૨ ઓગસ્ટના તેમને પૈસા આપવા આવ્યો હતો. ત્યારબાદ ૧૭ ઓગસ્ટથી તેમનો ફોન બંધ હતો. ઘરમાં માત્ર મુકુંદભાઈ પાસેજ મોબાઈલ ફોન હતો અને તેમના સિવાય અન્ય કોઈ મોબાઈલ ફોન વાપરતું નહ તું. મુકુંદભાઈ પાસેનો ફોન પણ સાદો મોબાઈલ જ હતો. પંકજ માતા પિતાને મળવા ઘરે આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો બહારથી તાળું મારેલું હતું. છેવટે તાળું તોડીને ઘરમાં તપાસ કરતા ત્રણ જણની લાશ મળી હતી. ઘરમાં માળીયા પર ભાડા પર ઉત્તર પ્રદેશનું દંપતી રહેતું હતું. તેઓ ગાયબ હોવાનું કહેવાય છે. આથી
પિરવારને પણ િ કીન્દ્રેના અનુસાર આ કેસમાં ચાર ટીમો બનાવવામાં આવી છે અને દરેક એન્ગલથી તપ તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા નહિ હોવાથી ટેકનિકલ પુરાવા ઉપલબ્ધ નથી. પોલીસ ફોરેન્સિક પુરાવા ઉપરાંત સ્થાનિક લોકો પાસેથી માહિતીના આધારે તપાસ આગળ વધારી રહી છે.