રાજકોટ, આજે નોરતાની પૂર્ણાહુતિ અને સવાર સુધી હવનાષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વાદળો ઘેરાયેલા રહ્યા હતા પરંતુ, વરસાદનો એકંદરે વિરામ રહ્યો હતો. Dussehraના દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા તથા દિવ પંથકમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ મૌસમ વિભાગે જારી કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી,
Dussehra: મોટાભાગના વિસ્તારામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વલસાડ, વાપીને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ચોમાસાએ પખવાડિયા પહેલા જ વિદાય લઈ લીધી છે અને બાદમાં મધ્ય-પૂર્વ અરબી સમુદ્ર એટલે કે ગોવા- મહારાષ્ટ્ર કાંઠા નજીક શક્તિશાળી લો | પ્રેસર સર્જાતા અને તે ભારે વરસાદ વરસાવતા ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતાના પગલે મૌસમમાં પલટો જામનગર, દ્વારકા, સુરત, વડોદરા, આવ્યો છે. જો કે તેની ગુજરાત ઉપર અસર ઓછી થશે.
અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના રાજકોટ, જામનગર, મોરબી સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ, તીવ્ર પવનની સાથે વરસાદની આગાહી