Gujarat: ૨૪મી ડિસેમ્બરે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા ગ્રાહક ક્રાંતિ ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી પણ કરાશે.
Gujarat: આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે, આર્જે ગુજરાતની વિવિધ ગ્રાહક કોર્ટોમાં ૩૮ હજારથી પણ વધુ ફરિયાદો પડતર છે, જેમાં અમદાવાદની જ ત્રણ ગ્રાહક કોર્ટોની દસ હજારથી વધુ ફરિયાદોનો સમાવેશ થાય છે.