Morbi: જૂના નાગડાવાસ ગામમાં વરંડામાં પડેલ હુન્ડાઈ ક્રેટા કારમાંથી પોલીસે ૩૩૬ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહીત ૭.૨૭ લાખનો મુદ્દામલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજી રેડમાં એલસીબી ટીમે અન્ય મકાનનાં ફળિયામાં કારમાંથી ૩૧૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વિદેશી દારૂનો જથ્થો અને બન્ને કાર સહિત

Morbi: રૂા. ૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને કાર્યવાહી

Morbi તાલુક પોલીસ ટીમ | પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન જૂના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબત પ્રાંગાના વરંડામાં પડેલ કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જયાં જીજે ૩૬ એફ ૨૦૪૬ નંબરની કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૩૯ બોટલ કીંમત રૂા. ૨,૨૭,૫૪૪ મળી| આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર સહીત કુલ રૂા. ૭, ૨૭, ૫૪૪ નો મુદ્દામાલ કબજે લીધો હતો. જયારે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી

એ દરમિયાન જૂના નાગડાવાસ ગામે રહેતા દાદુભી બચુભાઈ મહેતના રહેણાંક મકાનના ફળિયામાં પડેલી | કારમાં દારૂનો જથ્થો વેચાણ કરવા રાખ્યો | હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જયાં જીજે ૦૩ એબી ૬૧૬૧ નંબરની કારની તલાશી લેતા .દારૂની દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ ૩૧૮ કીમત રૂા. ૨,૫૦,૨૨૭ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર મળીને કુલ રૂા. ૩,૦૦,૨૨૮નો મુદ્દામાલ કબજે લીધો હતો.