Surat જિલ્લાના ઓલપાડ ખાતેથી પોલીસે 28 કિલો ગાંજા સાથે શખ્સોને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતાં માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી ૭૦૦ કિલો ગાંજો ભરેલા ગોડાઉન ઝડપી કિલો ગાંજા પાડતાં i કુલ રૂ.૭૫ ૯ પ લાખથી વધુનો મુદામાલ કબજે કરી : ત્રણ શખ્સોને
Surat: ઓલપાડ પોલીસે ૨૮ કિલો ગાંજા સાથે ઝડપેલા આરોપીની પુછપરછમાં રેલો રૂા.૭૫ લાખના ગાંજાના જથ્થા સુધી પહોંચ્યો: ત્રણની ધરપકડ
Surat: ઓલપાડ પીઆઈચેતન જાદવને મળેલી બાતમી આધારે ૨૮ કિલો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો કિંમત રૂ.૨,૮૦,૦૦૦ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ત્રોષ શખ્સોની સઘન પુછપરછ કરતાં ગાંજાનો જથ્થો જ્યાંથી લાવ્યા ત્યાં ગાંજો ભરેલું ગોડાઉન છે.
જેનો રસ્તો જોયો છે પરંતુ ગામ કે જગ્યાની ઓળખ ન હોવાની કબુલાત કરી હતી. જેવી પકડાયેલા શખ્સને લઈ પીઆઈ ચેતન જાદવપોતાની ટીમ સાથે તપાસ માટે નીકળતાપકડાયેલા શખ્સોએ માંગરોલ તાલુકાના નાની નરોલી ગામે ગોડાઉન ઉપર લઈ ગયા હતાં. ઓલપાડ પોલીસે સ્થાનિક માંગરોલ પોલીસને સ્થળ ઉપર બોલાવી સંયુક્ત રીતે ચોડાઉનની તલાસી લેતાં ૭૦૦ કિલોથી વધુ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ લખાય છે ત્યારે પોલીસ ગાંજાના જથ્થાનું વજનની કાર્યવાહી હાથ ધરીછે. અંદાજિત રૂ. ૭૫ લાખથી વધુના મુદામાલ સાથે એનડીપીએસનો ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.