ખાંભામાં ધોધમાર rain, રાજુલામાં અડધો તથા ગીરકાંઠા અમરેલી જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટાં વચ્ચે વિસ્તારમાં બે – ત્રણ સુધીનાં rainથી નદી – નાળા ખાંભા અને રાજૂલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે | છલકાઈ ઉઠયા હતા.
ખાંભા અને રાજુલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સારા rainથી નદી – નાળાં તેમજ ચેકડેમો છલકાયા, ખેડૂતોમાં હરખની હેલી
અમરેલી જિલ્લાના ખાંભા અને | રાજુલા પંથકમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગીરકાંઠા વિસ્તારમાં પોષમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા, ચકરાવા, ડેડાણ, બોરાલા, નાનુડી, મીતવાળા અભ્યારણ જંગલ વિસ્તારમાં બે – ત્રણ વરસાદ વરસ્યો હતો. ખડાયાર, કંટાળા, રાણીગપરા, જીવા પરસહિતના ગામમોમાં એક-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ખાંભાના ડેડાણમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા હતા. ચકરાવા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. ખાંભા પંથકમાં સારા વરસાદને કારણે નદી નાળા, ચેકડેમ છલકાયા હતા. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજુલા પંથકમાં પણ પીમીયારે વરસાદ વરસ્યો હતો. રાજુલાના ડુંગર, જીંજકા, ઝાપોદર, માંડરડી સહિતના ગામમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આજે કોડીનાર, જાફરાબાદ, ઉના, જામકંડોરણા, ઉપલેટા, ભાણવડમાં પણ જોરદાર ઝાપટાથી માર્ગો પર પાલી ફરી વળ્યા હતા.