Gujarat માં એકસાથે ત્રણ સિસ્ટમ છે. સક્રિય થતાં સાર્વત્રિક મેઘમહેર થઇ આજે ૨૦૦ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં ૧૦ કલાકમાં ૯ ઈંચ જ્યારે મહેસાણાના વિજાપુરમાં ચાર કલાકમાં ૮ ઈંચ સાથેમેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ -દેવસ સુરત, નવસારી, વલસાડ, દમણ, વાદરા નગર હવેલી, ભાવનગરમાં ભારે ચી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. Gujarat ના ૧૦૦ તાલુકામાં આજે ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Gujarat: જેમાં ર૫ તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ સુત ઉમરપાડામાં ૧૦ કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબકયો હતો. તાપી જિલ્લામાં ૪.૬ ઈંચ સુધી, વલસાડમાં ૫ ઇંચ સુધી વરસાદ વરસાદ વરસ્યો હતો. વરસ્યો હતો. જેને પગલે તાલુકાના નીચા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા, આંતરીક રસ્તા બંધ થઈ ગયા હતા. જિલ્લાના માંગરોળમાં ચાર ઈંચ સાથે અન્ય તાલુકાઓમાં ત્રણ ઈચ સુધી વરસાદ સાથે સરેરાશ અઢી ઈંચ વરસાદ સાદ નોંધાયો હતો. જ્યારે સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં સરેરાશ ૩.૮ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ધરમપુરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લસાડના ભોમાપારડીથી કાંજણરણછોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ ઉપર એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ચાલક ઉતરી ગયો હતો. કારને ટ્રેકટરની મદદથી ખેંચવા પ્રયાસ કરાયો પણ નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ મહેસાણાના વિજાપુરમાં સવારે ૬ થી ૮માં ૫.૫૦ ઈંચ જ્યારે સવારે ૮ થી ૧૦માં ૨.૬૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે અન્યત્ર જ્યાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો તેમાં વલસાડના પારડી ધરમપુર-સ્વાપી બેડાના કપડવંજની છે. હવામાન આગાહી અનુસાર આવતીકાલે ૬જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૨૧ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના છે.