Gujarat: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દિવસ પહેલા હર્ષિત ચૌધરી બરતરફ કરાયેલા આર્મીના એક ઝડપીને તપાસ કરતા તેણે બનાવટી નામ ધારણ કરીને મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી હતી. આરોપીની પુછપરછમાં તપાસ કરતા તેણે શાદી.કોમ પર હર્ષિત ચૌધરી તરીકે ઓળખ આપીને ૧૪ જેટલી યુવતીઓને કસાવીને સાથે શારિરીક સંબંધ બાંધીને ૫૦ લાખથી નાણાં પણ પડાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મોહંમદ શેહબાઝ મુસ્તાકઅલી ખાન શાદી. કોમ પર હર્ષિત ચૌધરી તરીકે ઓળખ આપીને યુવતીઓને ફસાવતો હતો

Gujarat: આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન પરથી પોલીસે શકાને આધારે હર્ષિત ચૌધરી નામના એક યુવકને ઝડપીને તપાસ કરતા તેની પાસે હર્ષિત ચૌધરીના નામનું આર્મીનું ઓળખ કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ તેમજ મોહમદ ખાન નામના વ્યક્તિના આધાર મળી આવ્યા હતા. 1.જેથી તેની કરીને પુછપરછ કરતા હર્ષિત ચોંકાવનારો ખુલાસો ( થયો હતો કે સાચું નામ મોહમદ મુસ્તાલઅલી ખાન (રહે. મૌલાના થોડા આઝાદનગર, શાહી મસ્જિદની બાજુમાં, નામના અલીગઢ, યુપી) હોવાનું જાણવા મળ્યું યુવકને હતું.

Gujarat: તેની પાસેથી મળી આવેલા બનાવટી દસ્તાવેજના આધારે પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ તેને સાથે રાખીને અલીગઢ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને જાણવા મળ્યું હતું કે મોહમદ શેહબાઝ હર્ષિત ચૌધરીનું નામ ધારણ કરીને શાદી કોમમાં યુવતીઓને લગ્ન માટે મળીને તેની સાથે લગ્ન કરવાની વાત કરીને નિયમિત મળતો હતો. બાદમાં તે યુવતીને મળીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો અને તેમની પાસેથી નાણાં વસુલતો હતો. મોહમદ શેહઝાદ વિરૂદ્ધ યુપીના અલીગઢમાં એક યુવતીએ ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે રેલવે પોલીસના એસ પી બલરામ મીણાએ જણાવ્યું હતું કે મોહમદ કાર્ડ શેહબાઝે અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીર, ધરપકડ સિલીગુટ્ટી, ગુજરાત, મુંબઈ, દિલ્હી ચૌધરીએ સહિતના શહેરોમાં ૧૪થી વધુ તેનું યુવતીઓના શાદી.કોમ દ્વારા સંપર્ક કરીને કરીને શેહબાઝ ફસાવીને ૫૦ લાખ માતબર રકમ કરી

પડાવીને શારિરીક સંબંધ પણ ભાંધ્યા હતા. આરોપી આર્મીમાં મેજર હોવાનું કહીને યુવતીઓને વિશ્વાસમાં લેતો હતો. મોહમદ શેહઝાદના લગ્ન વર્ષ ૨૦૧૯માં અલીગઢ ખાતે बया छे અને તેને સંતાનમાં બે બાળકો પણ છે. મોહમદ શેહઝાદ આર્મીમાં નોકરી કરતો હતો. પણ મેડીકલ ગ્રાઉન્ડ પર તેને ડીસમીસ કરાયો હતો. ત્યારબાદ તેણે આર્મીના મેજર હોવાનું કહીને યુવતીઓને ટારગેટ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીના પિતા આર્મીના નિવૃત અધિકારી હોવાનું અને તેનો ભાઇ હાલ એરફોર્સમાં ઓફિસર તરીકે નોકરી કરતો

હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત, પોલીસને હર્ષિત ચૌધરીના નામનું પંજાબ નેશનલ બેંકનું એકાઉન્ટ મળી આવ્યું હતું. જેમાં તેણે હર્ષિતના બનાવટી દસ્તાવેજને આપારે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે બાબતે જાણ થતા બેંકના અધિકારીઓએ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ગુજરાત સહિત અન્ય [રાજ્યોમાં શાદી. કોમના નામે અનેક યુવતીઓને ટારગેટ હોવાનું જાણવા મળ્યું હતું.?