Gujarat: અમદાવાદનો સેન્ટ્રલ બોર્ડનો વિદ્યાર્થી વેદ પટેલ 715 માર્ક સાથે મેરિટમાં પ્રથમઃ ૨૩મી બાદ પ્રથમ રાઉન્ડ

Gujarat: ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત મેડિકલ, ડેન્ટલ, આજુર્વેદ અને હોયિોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં આજે મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. જેમાં ૨૨૮૦૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ વર્ષે ૨૩૫૮૭ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમાંથી ૨૩૩૫૪ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું પરંતુ વિવિધ કારણોસર પ૦ વિદ્યાર્થીને મેરિટમાંથી બાકાત કરાયા છે. આ વર્ષે મેરિટ ૧૦થી ૨૦ માર્ક ઊંચુ ગયું છે. અમદાવાદનો સેન્ટ્રલ ખોડનો વિદ્યાર્થી વેદ પટેલ 715 સાથે મેરિટમાં પ્રથમ છે.

મેડિકલ(એમબીબીએ) હેન્ટલ (બીડીએસ), આયુર્વેદ (બીએએમએસ) અને હોમિયોપેથી (બીએચએમએસ) સહિતના નીટ આધારીત ચાર કોર્સમાં માર્ક પ્રવેશ માટેની રાજય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં ગત 3 ઓગસ્ટથી ઓનલાઈન 13 ઓગસ્ટ રજિસ્ટ્રેશન થયુ હતુ.જેમાં આ વર્ષ 23660 વિદ્યાર્થીઓએ પિન લીપાતના અને જેમાંથી 23587 વિદ્યાર્થીખોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું કરજયાત હોઈ અને વેરિફિકેશન કરાવનાર વિદ્યાર્થી જ મેરિટમાં આવી શકે છે ત્યારે અંતિમ તારીખ સુધીમાં 23354 વિદ્યાર્થીએ વેરિટિકેશન કરાવ્યુ હતું. જેમાંથી 22804 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ થયો છે. ગત વર્ષે 21839 વિદ્યાર્થીએ પિન લીધા હતા અને જેમાંથી 21769 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ.