Jamnagar જિલ્લામાં લાંચ લેવાના સજવા ફટકારી છે. જામનગરના સસ્તા પરેશાન ન કરવા તે સમયના પુરવઠા ૩૦૦૦ની લાંચ સ્વીકારવાના તાલુકાના ખરેડી ગામના પીએચસીના બે બનાવમાં અદાલતે અનાજના વેપારીને ઝોનલ અધિકારીએ કિસ્સામાં તેમજ કાલાવડ ડોકટર રજા પર ગયા હતા. આ વખતે ગેરહાજરીનો પગાર ચૂકવવા બાબતે બ્લોક હેલ્થ ઓફિસરને તકસીરવાન ઠરાવ્યા છે. લાંચના બન્ને કિસ્સામાં આરોપીઓને એક એક વર્ષની જેલ સજા ફટકારી હતી. આ ઉપરાત ઝોનલ અધિકારીને અને બ્લોકહેલ્થ ઓફિસરને વીસ -વીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Jamnagar: કાલાવડના ખરેડી ગામના પીએચસીના તે સમયના તબીબ પાસે ગેરહાજરીના પગાર માટે બ્લોક હેલ્થ ઓફિસરે પાંચ હજારની લાંચની માગણી કરી હતી

Jamnagarનાં સસ્તા અનાજ ની દુકાનદાર પાસે થી રૂ. ૩૦૦૦ ની લાંચ સ્વીકારી ઝોનલ ઓફિસ નાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ને તા. ૨૫/ ૯/૨૦૧૨ નાં દિવસે છટકુ ગોઠવી ને લાંચ રૂશ્વત વિરોષી શાખા એ ઝડપી લિયા હતા. દુકાનદાર નાં જણાવ્યા મુજબ તેમને હેરાનગતિ ન કરવા માટે જે તે વખતના પુરવઠા ઝોનલ [અધિકારી ચેતન ન ઉપાધ્યાય દ્વારા લાંચ માંગવામાં આવી હતી. તે ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા પછી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો.ઉપરોક્ત કેસ ચાલી જતાં એ સી બી ના સ્પે. જજ એન આર જોષી એ ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય ને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાનઠરાવી એક વર્ષ ની સજા અને રૂ. ૨૦ હજાર નો દંડ નો આદેશ કવી છે. આ કેસ મા સરકાર પક્ષે એ પી પી હેમેન્દ્ર મહેતા રોકાયા હતા. કાલાવડ તાલુકાના ખરેડી ગામ માં૧૩ વર્ષ પહેલાં પીએચસી તરીકે એક તબીબ ની નિમણૂક કરવામાં આવી હતી.

આ તબીબ તા. ૧૫-૭-૧૧ ના ફરજ પર હાજર થયા પછી તેઓએ પોતાના વતનમાં સામાન લેવા જવા માટે વાત કરતા બીએચઓ ડો. દીપક ડાયાભાઈ દુલેરાએ મંજૂરી આપી હતી. તે પછી આઠ દિવસ માટે પીએચસી ડોકટર પોતાના વતન ગયા હતા. ત્યાંથી પરત આવ્યા પછી ડો. દુલેરાએ ગેરહાજર દિવસોનો પગાર જોઈતો હોય તો ચાર દિવસનો પગારએટલે કે રૂ. ૫ હજાર આપવા પડશે તેમ કહેતા ડો. દીપક ડાયાભાઈ દુલેરા સામે એસીબી જામનગરમાં ફરિયાદ કરાઈ હતી.

આ પછી તા. ૧૩-૯-૧૧ના દિને છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ડો. દુલેરા વતી રૂ. ૫ હજાર સ્વીકારનાર કલ્પેશ ભૂપેન્દ્રભાઈ દેસાઈને ઝડપી લીધો હતો.લાંચની રકમ સ્વીકાર્યા પછી કલ્પેશે ડો. દુલેરા ને તેની જાણ પણ કરી હતી. તત્કાલિન એસીબી પીઆઈએ બંને સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખાસ એસીબી જજ એન. આર. જોષી ની અદાલતમાં ચાલી જતાં એપીપી હેમેન્દ્ર ડી. મહેતા એ કરેલી દલીલો સાહ્ય રાખી અદાલતે આરોપી ડો. દીપક દુલેરા ને એક વર્ષ ની કેદ ની સજા તથા રૂ.૨૦ હજારનો દંડ નો હુકમ કયો