Gujarat: દેશની વિવિધ આઈઆઈએમ(ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ)માં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(કેટ)નું આજે પરિણામ જાહેર કરી દેવામા આવ્યુ છે.જેમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા દેશના ટોપ ૧૪ વિદ્યાથીઓમાં ગુજરાતન એક પણ વિદ્યાથી નથી. જ્યારે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા ટોપ ૨૯
વિદ્યાથીઓમાં Gujaratના બે વિદ્યાથીઓને સમાવેશ થાય છે? ૯૯.૯૯ પર્સેન્ટાઈલમાં ગુજરાતના બે વિદ્યાર્થી : આ વખતે વિદ્યાર્થી વધતાં કટ ઓફ સ્કોર ઊંચો જશે
આઈઆઈએમ કેટ કંડક્ટ એજન્સી દ્વારા આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા ટોપ ૧૪ વિદ્યાથીઓમાં સૌથી વધુ વિદ્યાથી મહારાષ્ટ્રના છે. જ્યારે ગુજરાતનો એક પણ વિદ્યાથી આ વર્ષે પણ નથી જ્યારે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા ૨૯ વિદ્યાર્થીઓમાં ગુજરાતના વિદ્યાથીઓ છે.ત્યારેસ ુ મહારાષ્ટ્રના અને ત્યારબાદ ૪ દિલ્હીના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત ૯૯.૯૮ પર્સેન્ટાઈલ મેળવનારા ૩૦ વિદ્યાથીઓમાં ગુજરાતના ૨ વિદ્યાથીઓ છે અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના ૩ વિદ્યાર્થીઓ છે.
આ વર્ષે દેશની ૨૧ આઈઆઈએમ ઉપરાંત દેશી ૮૬ નોન આઈઆઈએમ એટલે કે ટોપ બી સ્કલો પણ કેટના સ્કોરના આધારે એમબીએમાં પ્રવેશ આપશે. આ વર્ષે પાંચ ગુજરાતમાંથી અંદાજે ૧૦ હજારથી વધુએ કેટ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે અને . ૯૫ પર્સેન્ટાઈલથી વધુ મેળવનારા પણ ગુજરાતમાંથી વધ્યા હોવાની શક્યતા છે. બે જ્યારે આ વર્ષે પરિણામ ઉંચુ આવતા દેશની પાંચ ટોપ ફાઈવ આઈઆઈએમમાં પ્રવેશ માટે જઈ શકે છે. જો કે આજે કેટ પરીક્ષા લેનારી આઈઆઈએમ ટોપ દ્વારા માત્ર પરિણામની જાહેરાત કરાઈ છે પરંતુ વિદ્યાથીઓનું ઇન્ડિવિઝયુઅલ પરિણામ અને ઈન્ડિવિઝ્યુઅલ કટ ઓફ સ્કોર-પર્સેન્ટાઈલની હજુ સુધી જાહેરાત કરવામા આવી નથી.