Dwarkaના દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા તા, ૨૬ થી૨/૯ સુધી જવાની મનાઈ ફરમાવેલી હોવા છતાં માછલીની લાલચે જોખમ ખેડીને માછીમારો દરિયામાં ચાલ્યા જતાં અનેક બોટ દરિયામાં જોવા મળી છે. તેમજ નિયમ બનાવ્યા બાદ અમલીકરણની પ્રક્રિયા કેટલી નબળી છે. એની પ્રતીતિ થઈ રહી છે.
સુરક્ષા એજન્સીઓએ આદેશ બહાર પાડ્યાનો ફક્ત સંતોષ માની લીધો, કડક ચેકિંગનો અભાવ
Dwarka: ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે જ્યા સુધી નવી સુચના ના | મળે અને ટોકન ઇસ્યુ ના થાય ત્યા સુધી કોઇપણ માછીમારી બોટો એ દરિયામાં માછીમારી માટે જવુ નહી તેમજ પગડિયા | માછીમારે પણ માછીમારી દરિયામાં જવું નહી એવી તમામ દરિયાઈ એજન્સીઓએ । સુચના બહાર પાડી છે. જીલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ/હોળીઓ । કિનારા ઉપર સલામત રીતે લાંગરી | બોટના માછીમારીના ઉપકરણો પર સલામત સ્થળે રાખવા જેથી નુકશાન ના થાય, તમામ માછીમારોએ ફરજિયાતપણે | દરિયા તેમજ દરિયાકાઠાંથી દુર જ રહેશે.| નિચાણવાળા વિસ્તારોથી દુર સલામત |
જગ્યાએ આશ્ચય મેળવવો વહીવટી તંત્ર દ્વારા અપાતી તમામ સુચનાઓનું પાલન કરવા સુચનો આપવામાં આવી હોવા છતા દ્વારકાના દરિયાંમાં કોની મંજુરીથી બોટો દરિયામાં ગઈ એવા સવાલોખડા થયા છે .ખરાબ હવામાન ભારે પવનની આગાઈ હોવાથી દરિયામાં ગયેલ બોટોમાં અનિચ્છનીય બનાવો બનશ તો? એવા અનેક સવાલો ખડા થયા છે.સલામતીના સવાલો ખડા થયા બાદ અહેવાલો બાદ તંત્ર દોડતું થયું હતું. ઉલ્લેખીયન છેકે તાજેતરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે દ્વારકાના દરિયાં ફસાયેલ ૧૩ માછીમારોનું ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું હતું.