Ravindra Jadeja: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તેણે નવી ઇનિંગ શરૂ કરી છે. તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેણે નવી ઇનિંગ શરૂ કરી છે. તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા છે. જામનગરના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.