અમદાવાદ-ગાંધીનગરના વર્ગ-૨ અને ૩ના કર્મચારીઓ સાથે મળીને સ્ટેટ તેમ જ સેન્ટ્રલ એજન્સીમાં સરકારી અધિકારી હોવાની ઓળખાણ આપી લોકોમાં રોફ જમાવાના પ્રકરણમાં પકડાયેલા આરોપી Bharat પ્રેમકુમાર છાબડાને ઘી કાંટા | ફોજદારી કોર્ટમાં આજે રજૂ કરાયો હતો. કોર્ટે આરોપી Bharat છાબડાના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હરિયાણાના કરનાલ ખાતે પકડાયેલા આરોપી Bharat છાબડાના મોબાઈલમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ નંબરો પણ મળી આવ્યા છે.

Bharat છાબડાના મોબાઈલમાંથી કેટલાક ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ નંબરો-સંપર્કો મળ્યા

આરોપી Bharat છાબડાને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે તેના આરોપી પોલીસથી જુદી દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું | હતું કે, આરોપી પોલીસથી બચવા મોબાઇલ નંબર બદલતો રહેતો હતો અને વાઈફાઈ મારફતે કોલ કરતો હતો. આટલા દિવસો સુધી તે હરિયાણા, કરનાલ, દિલ્હી, કુરુક્ષેત્ર, અંબાલા, ચંદીગઢ, લાલડુ, વૃંદાવન, લુધિયાણા, ગાજીયાબાદ, મેરઠ, સહારનપુર, છે મુઝફ્ફરનગર સહિતના જુદા જુદા સ્થળોએ છે. ફરતો હતો અને તેથી તેને ત્યાં કોણે કોણે આશરો આપ્યો અને મદદ કરી તેની તપાસ પણ હાથ ધરી હતી. આરોપી સરકારી કોઈ છે. એજન્સીમાં ન હોવા છતા દિલ્હીની મોટી સરકારી એજન્સીમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છે.

તે ઓળખ કયા આધારે આપી, કોના કહેવાથી આપી તે મામલે તપાસ કરવાની છે, આરોપી જુદી હોટલોમાં રોકાઈ વ્યક્તિઓને મળી દિલ્હી સરકારમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપી કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સારા સંપર્ક હોવાનું કહી કામ કરાવાની, કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી. આરોપીના આ ગુનાહિત કૃત્યનો કેટલા લોકો ભગો બન્યા છે અને આરોપીએ કોની કોની પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા તે સહિતની બાબતોની તપાસ કરવાની તો આ સમગ્ર પ્રકરણમાં અન્ય સરકારી અધિકારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ કરી જાણકારી મેળવવાની આરોપીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ, બેંકના ખાતાકીય નાણાંકીય વ્યવહારોની પણ તપાસ કરવાની છે. આ સંજોગોમાં આરોપીના પૂરતા દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઈએ.