Jamnagar માં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જવેલર્સ નામની સીના યાદીના કાગીનાની દુકાન ધરાવતા મનિષભાઈ ચંદુલાલ નાઠા કે જેણે Jamnagar ના જુદા જુદા ૧૨ વ્યક્તિ પાસેથી સોનું બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા. જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂન સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળુ મારીને છુમંતર થઈ ગયા હતા.

આખરે Jamnagar માં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી સુનિતાબેન અશોકભાઈ હડિયાનામની એક મહિલાએ સોની વેપારી મનીષ ચંદુલાલ નાંઢા સામે વિશ્વાસપાત અને છેતરપિંડીની કરિયાદ નોંધાવી છે. સૌની લેપારીએ સમયગાળા દરમિયાન ભ્રમનગરની સુનિતાબન નામની મહિલા ઉપરાંત કુંબેન નામની અન્ય એક મહિલા, તથા લાખુબેન, ઉર્મિલાબેન, નયનાથા શસ્તિરિબ ગોહિલ, જયેશભાઈ સામતભાઈ, વિનોદભાઈ ઉકાભાઈ, શિરેનભાઈ ગોવિદભાઈ, જાનૈયા ભાઈ,

હંસાબેન મકવાણા પીનારન હરગોવિકભાઈ સોલંકી, તેમજ વિજયસિસ્ટ ચંડુબા જોજ સહિત કુલ ૧૨ વ્યક્તિની ૩૭.૮૪ લાખની કિંમત સોના ચાંદીના દાગીના અથવા રોકડ રકમ વગેરે પરત નહીં આપી વિશ્વાસપાત અને છેતરપિડી કરીને ભાગી છૂટયા હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જેના અનુસંધાને પીએસઆઈ એમ એને રાફડમો ગુનો નોંખ્યો છે, અને સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગરના સોની મજારમાં ભારે હલચલ મચી ગઈ છે.