અમરેલી જિલ્લાના ખેતર વિસ્તારમાં શ્વનનો આતંક વધી રહ્યો છે. રઘવાયા થયેલ શ્વનો દ્વારા ખેતર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ખેત મજૂરોના પરિવાર પર હુમલાઓના બનાવો વધી રહ્યા છે. બગસરા બાદ Savarkundlaના વણોટ ગામે પણ એક બાળકી પર શ્વાને હુમલો કરતા ગંભીર ઈજાઓ થઈ હતી. શ્વાને હુમલો કરતા બાળકી રાડારાડ કરવા લાગતા આસપાસના વાડી માલિકો દોડી ગયા હતા.
બાળકીને બચકાં ભરી લેતાં ઈજા, સાત ટાંકા આવ્યા, બગસરાનાં બનાવ પછી ફરી નવો બનાવ પ્રાપ્ત માહિતી પ્રમાણે, Savarkundla હતી. આ બનાવ બનતા તેના પરિવારજનો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આતંકની ઘટના સામે આવી છે. વણોટ ગામે ખેતર વિસ્તારમાં ઉર્વશીબેન પોપટભાઈ ગુજરીયા નામની ૭ વર્ષની બાળકી પર શ્વાને હુમલો કયી હતો. બાલાભાઈ કાસ્ટંટના ખેતરમાં એક સાથે ચારથી પાંચ શ્વાનો આવી ચડયા હતા તેમાંથી એક શ્વાને સાત વર્ષની બાળકી પર હુમલો કયી હતો.
તેને માથાના ભાગે બચકાઓ ભરી જતાં ગંભીર ઈજાઓ થઈ શ્વાનના અને આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને ૭ ટાંકાઓ આવ્યા હતા હતા. આ બનાવને લઇને આસપાસના વાડી વિસ્તારમાં વસતા મજૂર પરિવારો, ખેડૂતો અને ગામ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. શ્વાનને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.