Sunil Grover : કોમેડી શો પૂરો થતાં જ આ ટીવી સ્ટારે ડુંગળી વેચવાનું શરૂ કરી દીધું? લોકો તેનો દેખાવ જોઈને તેને ઓળખી શક્યા નહીં, ફોટો પોસ્ટ કરતાં જ રહસ્ય ખુલ્યું