Durga pujo: બોલીવુડની મુખર્જી બહેનો, કાજોલ અને રાની મુખર્જી, શનિવારે દુર્ગા પૂજા પંડાલમાં સાથે જોવા મળી હતી. ચાહકો ટીના અને અંજલિને એક જ છત નીચે જોઈને ઉત્સાહિત થયા હતા. કાજોલ અને રાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો.