બિઝનેસ TVS Q2 Results : TVS મોટરનો નફો 41% વધ્યો, આવક રૂ. 11,301 કરોડ, EV વાહનોનું વેચાણ 31% વધ્યું.TVS મોટરે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં તેણે નિકાસ સહિત સંયુક્ત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 12.28 લાખ યુનિટ્સ પર છે, જે કોઈપણ ક્વાર્ટર માટે સૌથી વધુ છે.
બિઝનેસ Loan Rate : સસ્તી લોન મેળવવા માટે તમારે લાંબી રાહ જોવી પડશે, વ્યાજદરમાં ઘટાડાની આશાને ફટકો, જાણો શું કહ્યું RBI ગવર્નરે
બિઝનેસ Union Bank of India : યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો જોરદાર નફો, ત્રણ મહિનામાં ચોખ્ખો નફો આટલા કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો