ગુજરાત Narmadaના લાચરસમાં વાવાઝોડાની દુર્ઘટનામાં બાળકીનું મોત, AAPના નવા ચૂંટાયેલ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ પરિવારની મુલાકાત લીધી