Rahul Gandhi: કેબિનેટ સાથે ચર્ચા કર્યા વિના મનરેગાનું નામ બદલવામાં આવ્યું… રાહુલ ગાંધીએ CWCની બેઠક બાદ કહ્યું, “કેન્દ્રમાં એક વ્યક્તિનો શો ચાલી રહ્યો છે.”