ગુજરાત Navsari: નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ, સ્થાનિક લોકો વર્ષો જૂની ડ્રેનેજ સમસ્યાથી પરેશાન
જામનગર Jamnagar: બેડેશ્વર વિસ્તારમાં પોલીસને બાતમી આપવાની શંકામાં એક યુવક પર હુમલો, બે ભાઈઓ સામે ગુનો નોંધાયો
ગુજરાત Gujarat: ગુજરાતના પૂર્વ વનમંત્રી અને 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન થયું.
ગુજરાત Gir Somnath: ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું, નદીના પાણી ઘરમાં ઘૂસી જતાં ફસાયેલા 254 લોકોને બચાવી લેવામાં આવ્યા
અમદાવાદ Ahmedabad: ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ભગવાનના રથ માટે ૬ નવા લાકડાના પૈડા તૈયાર કરવામાં આવ્યા