ખેડા જિલ્લાના BJP પ્રમુખનું કોકડુ જ્ઞાતિવાદના કારણે ગુંચવાયુ છે અને પ્રદેશ BJP નેતાનું વડતાલમાં સૂચક નિવેદન, રાજકારણમાં જ્ઞાતિવાદ ઘર કરી ગયુ છે: ગોરધન ઝડફિયા