ગુજરાત Chhota Udaipur: સર્જરી પછી, સ્ત્રીઓ સાથે વ્યવહાર,એમ્બ્યુલન્સમાં ઠૂસી-ઠૂસીને બેસાડી 40 કી.મી દૂર મુસાફરી કરાવતાં ભારે રોષ
રાજકોટ Rajkot: ૬ કલાકમાં ૧૧ વખત ભૂકંપના આંચકા અનુભવાયા, ધોરાજી-જેતપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી.
ગુજરાત Gandhinagar: સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ખુલાસો, દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર કર્યો હુમલો
ગુજરાત Amreli: ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, સમયમર્યાદા લંબાવવામાં આવે’…ભાજપના ધારાસભ્યએ સરકાર પાસે કરી માંગ
ક્રાઇમ Narmada: મંદિરના બંધ રૂમમાંથી વાઘની ચામડી અને પંજા મળી આવતા ચકચાર, મધ્યપ્રદેશથી અમેરિકા સુધી કડક તપાસ
ગુજરાત Amreli: પોલીસ ભરતી ઉમેદવારો માટે લાલબત્તી સમાન ઘટના, જાફરાબાદમાં દોડવાની પ્રેક્ટિસ કરતી વખતે એક યુવકનું હાર્ટઅટેકથી મોત
અમદાવાદ Ahmedabad: વહીવટીતંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો લીધો જીવ,તેના પર ગટરનું ઢાંકણ તૂટી પડતાં થયું મોત
અમદાવાદ Ahmedabad: બોડકદેવમાં ‘ધ વિશ સ્પા’માં વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ, પોલીસે માલિકને પકડવા માટે નકલી ગ્રાહકો મોકલ્યા
ક્રાઇમ Gujarat: બિટકોઈન અપહરણ કેસ, ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા