અમદાવાદ Ahmedabad News: કબ્રસ્તાનમાં માટલામાં કાળો સાપ રાખી પતિ-દીકરાની આત્મા બોલાવવી પડશે… તાંત્રિકે વિધવા પાસેથી આ રીતે 14.18 લાખ રૂપિયા પડાવ્યા
અમદાવાદ Ahmedabad: અમદાવાદની મહિલા સાથે ‘બ્લેક મેજિક બાબા’ અને ‘તાંત્રિક ગુરુ માતા’ દ્વારા ₹14 લાખની છેતરપિંડી
અમદાવાદ Ahmedabad ની મહિલાને ‘કાળા જાદુ બાબા’ અને ‘તાંત્રિક ગુરુ માતા’ દ્વારા ₹14 લાખની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું