અમદાવાદ Ahmedabad: 87 કિલો સોનું, 11 બ્રાન્ડેડ ઘડિયાળો અને રૂ. 1.37 કરોડ રોકડ; ગુજરાતમાં મળેલા ‘ખજાના’ના કોણ છે માલિક
અમદાવાદ Ahmedabadમાં બંધ ફ્લેટમાંથી કરોડોનો ‘ખજાનો’ મળ્યો, સોનું અને રોકડ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા