અમદાવાદ આયુષ્માન કાર્ડથી ડોક્ટરો પર લૂંટનો આરોપ; Ahmedabad હોસ્પિટલમાં હોબાળો, ગુજરાતના આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા
અમદાવાદ Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલમાં કડી પંથકના બે વ્યક્તિના મૃત્યુ, દર્દીઓના પરિવારજનોને પૂછ્યા વગર સ્ટેન્ડ મૂકી દીધા